Twitxy Saved

DCFBaria

@BariaForest

Devgadh Bariya, India Joined October 2018
232 Following 1.6K Followers 312 Posts

Latest posts 5

DCFBaria @BariaForest
આજ રોજ બારીયા વન વિભાગની સરજુમી રેન્જમાં કરમાદી અને ઝેરજીતગઢ ખાતે રોપાને પાણી પીવડાવાની કામગીરી કરવામાં આવી.
DCFBaria @BariaForest
.બારીયા વન વિભાગની સરજુમી રેંજના જંગલ વિસ્તારમાં મૃત દિપડા (માદા) ના નખ, મુછના વાળ કાપી લીધાની જાણકારી પ્રાપ્ત થતા કડક કાર્યવાહી કરવામાં આવી. દાહોદ જિલ્લાનાં કોઈપણ વન વિસ્તારમાં વન્યપ્રાણીઓ વિરુધ્ધ આવુ ઘાતકી કૃત્ય કરનારને છોડાશે નહિ. વન વિભાગ વન્યજીવોની સુરક્ષા માટે કટીબદ્ધ છે.
DCFBaria @BariaForest
શ્રી બી. પી. પતિ સાહેબ (PCCF-DNM) નો બારિયા વિભાગનો દ્વિદિવસીય પ્રવાસ 🌿
માનનીય શ્રી બી. પી. પતિ સાહેબ, PCCF (DNM) તથા ડૉ. અંશુમન શર્મા સાહેબ, CF વડોદરા સર્કલના માર્ગદર્શન હેઠળ બારિયા વિભાગના વિવિધ વનકાર્ય સ્થળોની મુલાકાત લેવામાં આવી.
@CCFVadodara