સુરત શહેરમાં ૩ લૂંટ તથા ૫ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ યાદવને મેડિકલ સારવાર અર્થે લઈ જતી વખતે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરી પોલીસ સાથે ઝપાઝપી કરતાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્વરક્ષણમાં ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી.
0:26