Twitxy Saved

Guj Tribal Dept.

Verified account This account is verified. Learn more

@GujTDDept

Official Twitter Account of Tribal Development Department, Government of Gujarat
Gandhinagar, India tribal.gujarat.gov.in Joined July 2015
59 Following 3.3K Followers 343 Posts

Latest posts 5

Guj Tribal Dept. Verified account @GujTDDept
વલસાડ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. ૧૮ નવેમ્બરના રોજ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
આ સંમેલન દ્વારા આદિજાતિ સમાજની મહિલાઓના સશક્તિકરણ, આત્મનિર્ભરતા, શિક્ષણ, અધિકારો અને સર્વાંગી વિકાસ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સશક્ત નારી, સમૃદ્ધ સમાજ અને વિકસિત આદિવાસી સમુદાયના નિર્માણ તરફ એક મજબૂત પગલું!
#JanjatiyaGauravSaptah #MahilaSammelan #WomenEmpowerment #AdivasiGaurav #TribalDevelopmentDepartment #GovernmentOfGujarat
0:50
Guj Tribal Dept. Verified account @GujTDDept
સાબરકાંઠા ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. ૧૮ નવેમ્બરના રોજ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

આ સંમેલન દ્વારા આદિજાતિ સમાજની મહિલાઓના સશક્તિકરણ, આત્મનિર્ભરતા, શિક્ષણ, અધિકારો અને સર્વાંગી વિકાસ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

સશક્ત નારી, સમૃદ્ધ સમાજ અને વિકસિત આદિવાસી સમુદાયના નિર્માણ તરફ એક મજબૂત પગલું!

#JanjatiyaGauravSaptah #MahilaSammelan #WomenEmpowerment #AdivasiGaurav #TribalDevelopmentDepartment #GovernmentOfGujarat
0:47
Guj Tribal Dept. Verified account @GujTDDept
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત વલસાડ ખાતે પરંપરાગત રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યું.
લીંબુ-ચમચી, કોથળા દોડ, રસ્સાખેંચ, સાતોડિયું, ગીલ્લીદંડા, લગડી અને ભમરડા જેવી પરંપરાગત રમતોમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લીધો.
આ માત્ર રમતોત્સવ નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ, પરંપરા અને બાળપણની યાદોને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ હતો. પરંપરાગત રમતોને જીવંત રાખી, વારસાને આગળ વધારવાનો સંકલ્પ આ આયોજન થકી વધુ મજબૂત બન્યો.
રમતો પરંપરાની, ઉમંગ નવી પેઢીનો અને ગૌરવ આપણી સંસ્કૃતિનું!
#JanjatiyaGauravSaptah #BhagwanBirsaMunda #151stBirthAnniversary #ParamparikRamatGamat #Gujarat #TribalPride
0:32
Guj Tribal Dept. Verified account @GujTDDept
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત પંચમહાલ ખાતે પરંપરાગત રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યું.

લીંબુ-ચમચી, કોથળા દોડ, રસ્સાખેંચ, સાતોડિયું, ગીલ્લીદંડા, લગડી અને ભમરડા જેવી પરંપરાગત રમતોમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લીધો.

આ માત્ર રમતોત્સવ નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ, પરંપરા અને બાળપણની યાદોને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ હતો. પરંપરાગત રમતોને જીવંત રાખી, વારસાને આગળ વધારવાનો સંકલ્પ આ આયોજન થકી વધુ મજબૂત બન્યો.

રમતો પરંપરાની, ઉમંગ નવી પેઢીનો અને ગૌરવ આપણી સંસ્કૃતિનું!

#JanjatiyaGauravSaptah #BhagwanBirsaMunda #151stBirthAnniversary #ParamparikRamatGamat #Gujarat #TribalPride
0:23
Guj Tribal Dept. Verified account @GujTDDept
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત સુરત ખાતે પરંપરાગત રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યું.

0:30