Twitxy Saved

Gujarat Police

This account is verified because it is a government or multilateral organization account. Learn more

@GujaratPolice

Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
Gandhinagar, Gujarat, India Joined December 2016
73 Following 838K Followers 9.9K Posts

Latest posts 5

Gujarat Police @GujaratPolice
વર્દી પાછળ ધબકતું સંવેદનશીલ હૃદય!

કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનમાં 'કરુણા વિહાર' અને 'આર્ય સમાજ'ના વ્હાલા બાળકો સાથે દિવાળીના તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવી.

બાળકોને મીઠાઈ, ભેટ તેમજ ફટાકડા આપી, તેમની સાથે ખુશીની પળો વિતાવીને સાચા અર્થમાં દિવાળી સાર્થક કરવામાં આવી. 🪔✨

#ServingWithEmpathy #Diwali #HappyDiwali #CompassionInKhaki
1:03