PCCF & HoFF, Gujarat State @HoffPccf · Aug 7, 2023, Aug 7, 2023, 6:17 AM વૃક્ષ કાપવું એ મહાપાપ, જંગલ છે તો જ જીવન છે સૂત્ર ને સાર્થક કરો : રાજય મંત્રી કુંવરજી હળપતિ
PCCF & HoFF, Gujarat State @HoffPccf · Aug 6, 2023, Aug 6, 2023, 9:29 AM ડાંગના જંગલ માંથી લુપ્ત થયેલા હરણનો વર્ષો પછી 'વન પ્રવેશ' ડીઅર બ્રીડીંગ સેન્ટરની સ્થાપના પછી સંખ્યામાં નોંધપાત્ર વધારો. #GujaratForest #achievement #wildlife #gujarat
PCCF & HoFF, Gujarat State @HoffPccf · Aug 6, 2023, Aug 6, 2023, 9:28 AM ડાંગના જંગલોમાંથી લુપ્ત થયેલા હરણોનો વર્ષો બાદ પુનઃ વનપ્રવેશ 'પૂર્ણા અભ્યારણમાં છોડાયેલા હરણની સંખ્યા વધીને 64 થઇ.#GujaratForest #achievement #wildlife #gujarat
PCCF & HoFF, Gujarat State @HoffPccf · Aug 5, 2023, Aug 5, 2023, 6:51 AM દરેક ગામમાં ૭૫ વૃક્ષ વાવી અમૃત વાટિકા બનાવશે ૯ થી ૧૫ ઓગસ્ટમાં કાર્યકમો યોજાશે
PCCF & HoFF, Gujarat State @HoffPccf · Aug 5, 2023, Aug 5, 2023, 6:48 AM સોનગઢ ના ગૌમુખ પાસે વાયરા વન વિભાગ દ્વારા ભવ્ય ટ્રેકિંગ નું આયોજન કરાયું