ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૬ ના પાવન અવસરે શ્રદ્ધાળુઓની સરળ અને સુરક્ષિત મુસાફરી માટે GSRTC દ્વારા ખાસ બસ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓની સુવિધા માટે જૂનાગઢથી ભવનાથ તળેટી સુધી તેમજ રાજ્યના વિવિધ મુખ્ય શહેરોથી વધારાની બસો દોડાવવામાં આવશે.
#GSRTC #DadaNiSawari
#GSRTC #DadaNiSawari