Twitxy Saved

Parshottam Rupala

This account is verified because it is a government or multilateral organization account. Learn more

@PRupala

Member of Parliament (LS), Rajkot, Gujarat.
New Delhi, India parshottamrupala.com Joined March 2010
352 Following 502K Followers 35K Posts

Latest posts 5

Parshottam Rupala @PRupala
કૌશલ્ય અને શ્રેષ્ઠતાની ઉજવણી સાથે યુવા શક્તિનું સન્માન!

ઔદ્યોગિક તાલીમ સંસ્થા - રાજકોટ ખાતે આયોજિત '૫મા કૌશલ દીક્ષાંત સમારોહ - ૨૦૨૬' માં સહભાગી થયો. 

આ ગરિમામય અવસરે CITS અને CTS યોજના હેઠળ રાષ્ટ્રીય સ્તરે ટોપર્સ રહેલા તેજસ્વી તાલીમાર્થીઓને સન્માનિત કરી તેમની સિદ્ધિઓને બિરદાવી.
Parshottam Rupala @PRupala
ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ તથા ગુજરાતના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.

@anandibenpatel
0 replies 3 reposts 15 likes 434 views View on X
Parshottam Rupala @PRupala
नोबेल पुरस्कार एवं भारत रत्न से सम्मानित महान वैज्ञानिक चंद्रशेखर वेंकटरमन जी की पुण्यतिथि पर उन्हें भावपूर्ण नमन। 

विज्ञान और राष्ट्र की प्रगति में उनका अमूल्य योगदान सदैव मार्गदर्शक बना रहेगा।

#CVRaman