Twitxy Saved

PCCF Wildlife

@PccfWildlife

Principal Chief Conservation of Forest (Wildife) Gandhinagar, Gujarat State
Joined April 2019
180 Following 1.6K Followers 26 Posts

Latest posts 5

PCCF Wildlife @PccfWildlife
ગુજરાતના સ્થાપના દિવસે મારો સંકલ્પ;

✓હું જ્યારે પણ બહાર જઈશ, માસ્ક પહેરી ને જ જઈશ.
✓હું હંમેશા સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરીશ અને કરાવીશ.
✓હું વારંવાર સાબુથી હાથ ધોઈશ.”

#VijaySankalp
0:41
PCCF Wildlife @PccfWildlife
કચ્છ પ્રદેશમાં ધોરાડ પક્ષીઓને હાઇટેન્શન વીજ વાયરથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવાના હેતુસર અંડર ગ્રાઉન્ડ વાયરીંગની સંભાવનાઓ ચકાસવા સૂચન કર્યુ હતું. 2020 માં હાથ ધરનારી સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે.
PCCF Wildlife @PccfWildlife
ગાંધીનગર ખાતે સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠક યોજાઇ હતી. રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જ્યારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.