હું જયારે પણ દિલ્હી મુંબઈની એજન્સીને એમ કહું કે અમે દિવાળીથી લાભ પાંચમ રજા ઉપર હોઈએ અને કામનું મુહૂર્ત પાંચમ કે સાતમે જ કરીએ ત્યારે એ લોકોને આઘાત લાગે કે "હેં, આટલી બધી રજા? અમને તો 2 દિવસ જ રજા આપે છે"😅
એમને કોણ સમજાવે કે ગુજરાતમાં કેટલાક તહેવારનું શું મહત્વ હોય છે ❤️😇
એમને કોણ સમજાવે કે ગુજરાતમાં કેટલાક તહેવારનું શું મહત્વ હોય છે ❤️😇