Pinned post
Susim Mohanty (गब्बर का बाप)
@altertwit
no defence. no attacks. just कटाक्ष
gabbar ka baap | brand & comms |
shankar-jaikishan | shailendra | tweets personal | @iimc_india | @micmanipal
gabbar ka baap | brand & comms |
shankar-jaikishan | shailendra | tweets personal | @iimc_india | @micmanipal
2.3K Following 573 Followers 16K Posts
Latest posts 5
Who called it circumcision and not a 'cut above the rest'...??? 🙊
Oh... This explains why #SouthBopal roads seemed empty today....
Not a single veggie hawker's ठेला on the roads...
यह डर अच्छा है... कभी कभी...
Not a single veggie hawker's ठेला on the roads...
यह डर अच्छा है... कभी कभी...
જાહેર રસ્તાઓ પરથી દબાણો દૂર કરવા અને ગેરકાયદેસર પાર્કિંગ સામે AMCની સઘન કાર્યવાહી!View quoted post on X
ગુજરાત હાઈકોર્ટમાં થયેલ સંબંધિત જાહેર હિતની અરજીઓના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ટ્રાફિક પોલીસ તથા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના સહયોગથી સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપનગર અને સૈજપુરબોધા વોર્ડના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પરનાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં તેમજ ગેરકાયદેસર પાર્ક કરાયેલાં વાહનો સામે લોકિંગ અને ચલણની કાર્યવાહી કરવામાં આવી.
કાર્યવાહી દરમિયાન:
▪️ કુલ 146 દબાણરૂપ વસ્તુઓ જપ્ત કરવામાં આવી.
▪️ 11 વાહનોને લોક કરી/ચલણ આપવામાં આવ્યાં.
▪️ વહીવટી ચાર્જ અને દંડ પેટે ₹9,800 વસૂલ કરવામાં આવ્યા.
જાહેર રસ્તાઓ સૌ માટે છે!
દબાણમુક્ત રસ્તાઓ, વ્યવસ્થિત પાર્કિંગ અને સુગમ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે.
ચાલો, નિયમોનું પાલન કરીએ અને અમદાવાદને વધુ સુવ્યવસ્થિત બનાવીએ!
#AMCEnforcementDrive #EncroachmentRemoval #IllegalParkingAction #TrafficManagement #MyCityMyPride