Twitxy Saved

Arjun Modhwadia

Verified account This account is verified. Learn more

@arjunmodhwadia

Cabinet Minister - Gujarat | Forest & Environment | Climate Change | Science & Technology | MLA - 83 Porbandar | भारतीय जनता पार्टी
Ahmedabad, Gujarat arjunmodhwadia.in Joined January 2010
22 Following 216K Followers 27K Posts

Latest posts 5

Arjun Modhwadia Verified account @arjunmodhwadia
પોરબંદરની મારી વિદ્યાર્થીજીવનની સ્મૃતિઓ સાથે જોડાયેલી નવયુગ વિદ્યાલય ખાતે વિજ્ઞાનભવનના નવીનીકરણમાં સહયોગ આપનાર દાતાશ્રીઓ તેમજ વિજ્ઞાનભવનના મુખ્ય દાતાશ્રીઓનું સન્માન કરી તેમના અમૂલ્ય યોગદાન પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી.

આજે જ્યારે આ જ શાળાના આંગણે ફરી ઊભા રહેવાનું થયું, ત્યારે મન સહજ રીતે વિદ્યાર્થીકાળની એ યાદોમાં સરી પડ્યું. વર્ગખંડો, શિક્ષકોનું વાત્સલ્ય, મિત્રોની સાથે વિતાવેલી ક્ષણો, રમતગમતના મેદાનમાં મળેલું પ્રોત્સાહન અને શિસ્તના પાઠ... આ બધું જ જીવનની એવી મૂડી છે, જે સમયની સાથે વધુ મૂલ્યવાન બનતી જાય છે. ભારતની આઝાદી અને ભાગલાના કપરા સમયમાં કરાચી છોડીને પોરબંદર આવેલા કેળવણીકારો અને સેવાભાવી દાતાઓએ શિક્ષણની જે જ્યોત પ્રગટાવી હતી, તે આજે પણ હજારો વિદ્યાર્થીઓના જીવનને પ્રકાશિત કરી રહી છે. આ સંસ્થાઓમાંથી શિક્ષણ અને સંસ્કાર પામીને અનેક વિદ્યાર્થીઓએ પોતાના પરિવાર, સમાજ અને દેશનું ગૌરવ વધાર્યું છે.

આજે પણ વિદેશમાં કે દેશના અન્ય શહેરોમાં વસતા પોરબંદરના દાતાશ્રીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની આ માતૃસંસ્થા સાથે એટલા જ આત્મીયતાથી જોડાયેલા છે. પોતાની શાળાએ આપેલા શિક્ષણ, સંસ્કાર અને જીવનની દિશાનું ઋણ અદા કરવાની તેમની ભાવના ખરેખર પ્રશંસનીય છે. તેમના ઉદાર સહયોગથી સંસ્થા નવી સુવિધાઓ સાથે પ્રગતિના નવા સોપાનો સર કરી રહી છે.

#porbandar #ArjunModhwadia
Arjun Modhwadia Verified account @arjunmodhwadia
Attended the thrilling finale of the Shaheed Veer Nagarjun Sisodiya Cup Night Cricket Tournament, organised by the entire community of Modhwada village. 🏏

Presented the trophy to the champions and honoured the runners-up along with individual standout performers for their remarkable display of skill and sportsmanship. 🏆

(1/2)
Arjun Modhwadia Verified account @arjunmodhwadia
जन्मदिन की हार्दिक शुभकामनाएँ!

उत्तर प्रदेश की माननीय राज्यपाल एवं गुजरात की पूर्व मुख्यमंत्री आदरणीय श्रीमती आनंदीबेन पटेल जी को जन्मदिवस की अनंत हार्दिक बधाई एवं मंगलकामनाएँ।

द्वारकाधीश से प्रार्थना है कि आपको उत्तम स्वास्थ्य, दीर्घायु एवं सुखमय जीवन का आशीर्वाद प्रदान करें तथा आप निरंतर जनसेवा के पथ पर अग्रसर रहें।🙏

@anandibenpatel