Twitxy Saved

GujaratForestDept

Verified account This account is verified. Learn more

@GujForestDept

Official Twitter Account, Gujarat Forest Department, Gujarat.
Gandhinagar, India forests.gujarat.gov.in Joined November 2016
250 Following 22K Followers 3.7K Posts

Latest posts 5

GujaratForestDept Verified account @GujForestDept
🌿 A Vision for Conservation. A Commitment to Communities. A New Chapter for Ratanmahal!

Ratanmahal Wildlife Sanctuary witnessed a significant moment as the Hon’ble Chief Minister of Gujarat visited the sanctuary on 18th–19th November 2026, during his visit to Dahod district.

The visit brought together a shared vision for wildlife conservation, community welfare and sustainable eco-tourism, with a focus on unlocking Ratanmahal’s immense ecological and tourism potential.

From exploring the forest landscape and visiting the revered Shri Babadev Shrine to interacting with villagers and reviewing ongoing development initiatives, the visit highlighted the importance of balancing nature conservation with community aspirations.

Discussions also focused on strengthening eco-tourism infrastructure, developing nature-based experiences, creating livelihood opportunities for local communities and empowering women through SHGs and Eco-Development Committees.

🌱 Protecting nature. Preserving heritage. Empowering communities. Building a sustainable future for Ratanmahal.

#GujaratForestDepartment #RatanmahalWildlifeSanctuary #Ratanmahal #Dahod #WildlifeConservation #EcoTourism #SustainableTourism #CommunityDevelopment #ForestConservation #NatureConservation #TribalDevelopment #SustainableLivelihoods #GujaratTourism #Gujarat

@CMOGuj @arjunmodhwadia @pravinmalibjp @InfoGujarat @moefcc
0 replies 1 reposts 11 likes 794 views View on X
GujaratForestDept Verified account @GujForestDept
🐾 **કાટવાણી ટપકાવાળી બિલાડી (Rusty-spotted Cat)** 🐾 પ્રકૃતિની અદભુત રચનાઓમાંની એક એવી કાટવાણી ટપકાવાળી બિલાડી વિશ્વની સૌથી નાની જંગલી બિલાડીઓમાંની એક છે. 🐆 તેનું નાનું કદ, શરીર પરના સુંદર ટપકાં અને ચપળતા તેને વિશિષ્ટ બનાવે છે. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળતી આ દુર્લભ વન્યજીવ પ્રજાતિ જૈવવિવિધતાનું અમૂલ્ય અંગ છે. આવી વન્યજીવ સંપત્તિનું સંરક્ષણ કરવું અને તેમના કુદરતી રહેઠાણનું જતન કરવું આપણી સૌની જવાબદારી છે. 🌿 #RustySpottedCat #WildlifeConservation #Biodiversity #SaveWildlife #NatureConservation #Gujarat #GujaratForestDepat
0:20
1 replies 3 reposts 10 likes 710 views View on X
GujaratForestDept Verified account @GujForestDept
🦉 ભારતીય ઈગલ ઘુવડ – ( Indian Eagle Owl ) પ્રકૃતિનું એક અદભુત સર્જન!

ભારતીય ઈગલ ઘુવડ તેની વિશિષ્ટ દેખાવ, તીક્ષ્ણ નખ અને શિકાર કરવાની અદભુત ક્ષમતા માટે જાણીતું છે. પર્યાવરણનું સંતુલન જાળવવામાં આ પક્ષી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉંદરોની વસ્તીને નિયંત્રિત કરીને તે કુદરતી ખાદ્યશૃંખલાનો મહત્વપૂર્ણ ભાગ બને છે.

આવો, આ અદભુત પક્ષી અને તેના કુદરતી રહેઠાણના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવીએ અને જૈવવિવિધતાના જતનમાં સહભાગી બનીએ. 🌿

#IndianEagleOwl #WildlifeConservation #Biodiversity #Gujarat #GujaratForestDepat
0:20
0 replies 3 reposts 20 likes 782 views View on X
GujaratForestDept Verified account @GujForestDept
દિવાળીના પર્વને પ્રકાશ, પ્રેમ અને ખુશીઓ સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અવસર બનાવીએ.

માટીના દીવડાં પ્રગટાવીએ, ફૂલોની રંગોળી બનાવીએ, ઘર-આંગણું કુદરતી રીતે સજાવીએ અને મીઠાઈઓ વહેંચીને ખુશીઓ ફેલાવીએ.

ધુમાડા અને ઘોંઘાટમુક્ત દિવાળી ઉજવી હવા, પર્યાવરણ, વન્યજીવો અને પક્ષીઓનું જતન કરીએ. ચાલો, આ દિવાળીએ પ્રકૃતિને સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત રાખવાનો સંકલ્પ લઈએ.

દીવડાં પ્રગટાવીએ, ખુશીઓ ફેલાવીએ અને પ્રકૃતિના ચહેરા પર સ્મિત લાવીએ!

#GreenDiwali #EcoFriendlyDiwali #HaritDiwali #CelebrateResponsibly #SayNoToPollution #SaveNature #WildlifeConservation #Biodiversity #NatureProtection #GujaratForestDepartment
0:57
GujaratForestDept Verified account @GujForestDept
On 5/11/26 , During the visit of the Hon'ble Governor of Gujarat Shri Acharya Devvratji to Jorpura village in the Balasinor taluka of Mahisagar district, a tree plantation drive was organized by the Social Forestry Division , Godhra, under the 'Ek Ped Maa Ke Naam 3.0' initiative.
During this event, the Hon'ble Governor, other invited guests, and a large number of villagers planted trees across an area of one hectare. Additionally, the Hon'ble Governor enlightened those present about the importance of trees.
Total number of plants to be planted with number of species :
Plants-1100
Species: 24
#EkPedMaakeNaam #GovernorofGujarat #Godhra #Mahisagar #GujaratForestDept