Twitxy Saved

Panchmahal Collector & DM

@CollectorGodhra

Official Twitter handle of Collector, District Magistrate and District Election Officer, Panchmahal : Ajay Dahiya, IAS
Godhra, India panchmahal.gujarat.gov.in Joined June 2017
141 Following 23K Followers 6.5K Posts

Latest posts 5

Pinned post

Panchmahal Collector & DM @CollectorGodhra
વાવાઝોડા/વીજળી પડવી/ભારે વરસાદથી બનતી આકસ્મિક દુર્ઘટનાના સમયે મદદ માટે જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યરત કન્ટ્રોલ રૂમના નંબર તથા સંલગ્ન વિભાગોના નંબર નીચે મુજબ છે જેનો પણ સંપર્ક કરી મદદ મેળવી શકાશે@CMOGuj @RameshKataraMLA @rmanjhu @SEOC_Gujarat #HeavyRainAlert
0 replies 6 reposts 11 likes 4.5K views View on X
Panchmahal Collector & DM @CollectorGodhra
માન.ધારાસભ્યશ્રી @shailesh_sotta ના અધ્યક્ષપદે જિલ્લા પંચાયત પંચમહાલના B.R.G.F હોલ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ હેઠળ મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું.@CMOGuj @RameshKataraMLA @rmanjhu @SecWCDGujarat @GujTDDept @InfoGujarat #JanjatiyaGauravDiwas
0 replies 0 reposts 12 likes 688 views View on X
Panchmahal Collector & DM @CollectorGodhra
માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ના વરદ્હસ્તે હાલોલના નુરપુરા ખાતે ઊર્જા ક્ષેત્રની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાવાળા નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભૂમિપૂજન સંપન્ન કર્યું જેનાથી T.M.C.ના નવા પ્લાન્ટથી વાર્ષિક ૭૮,૦૦૦ MVA ઉત્પાદન ક્ષમતા સાથે સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી થશે.
0 replies 0 reposts 11 likes 1.1K views View on X
Panchmahal Collector & DM @CollectorGodhra
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પંચાયત પંચમહાલ ખાતે માન.મહેસૂલ મંત્રીશ્રી @MLASanjaysinh ના અધ્યક્ષપદે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમા મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવન,સંઘર્ષ,બલિદાન & જનજાતિ સમાજના દેશના વિકાસમાં યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
0 replies 3 reposts 17 likes 910 views View on X
Panchmahal Collector & DM @CollectorGodhra
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી માન.સાંસદશ્રી @PRupalaના અધ્યક્ષપદે મોરવા(હ) ખાતે જિ.ક.નો કાર્યક્રમ યોજાયો જેમા વડાપ્રધાનશ્રીના રા.ક.ના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળી આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમજ રમત ગમત ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યા.